મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ ચૂંટણી પૂર્વે ભાજપનો માસ્ટર પ્લાન : કચ્છ ની તમામ  ૬ વિધાનસભા બેઠકો પર ૧૨ સિનિયર નેતાઓ તૈનાત થશે યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો બંધારણીય આદર્શો પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ કચ્છમાં ૧૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક  ટ્રિપલ અકસ્માત, બે કાર નાળામાં ખાબકી નર્મદાના આગમન છતાં કેનાલ નેટવર્કની અપૂર્ણતા અને ક્ષારપ્રવેશનું ગંભીર સંકટ ખાણખનિજની ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટો ગાંધીધામમાં શંકાસ્પદ સી.પી.યુ. તેલનું કૌભાંડ ઉજાગરઃ ઝડપાયેલ હરભમ નો ઈતિહાસ-ભુગોળ ચકાસો : ખાખીનો વહીવટદાર કોણ છે?

ગાંધીધામમાં SOG સપાટો ! ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હેરોઈન ઝડપાયું

WhatsApp X

૩૪.૪૧ ગ્રામ હેરોઈન સાથે પંજાબના બે શખ્સોનાં નામ ખુલ્યાં, એક આરોપી ઝડપાયો; કુલ ૨૬.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છમાં ચાલી રહેલા “NO DRUGS IN EAST KUTCH CAMPAGIAN ” અંતર્ગત ગાંધીધામ ર્જીંય્ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ SOG PI એમ.સી. વાળાની ટીમે ગાંધીધામ ઝોનથી શિવમંદિર તરફ જતા સર્વિસ રોડ પર ટ્રેલરમાં દરોડો પાડી ૩૪.૪૧ ગ્રામ હેરોઈન, કિંમત ૬,૮૮,૨૦૦ ઝડપી પાડ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલા તાલુકાના હરશેસીના ગામના રેશમસિંહ ચીમાનસિંહ (ઉંમર ૩૩ વર્ષ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે પંજાબના ભઠીંડા જિલ્લાના બલોહ ગામના લખનવાંદર સિંહ ઉર્ફે લખો પાલસિંહનું નામ પણ આરોપી તરીકે સામે આવ્યું છે.પોલીસે હેરોઈન ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રેલર વાહન સહિત કુલ ૨૬,૯૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.