મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો બંધારણીય આદર્શો પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ કચ્છમાં ૧૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક  ટ્રિપલ અકસ્માત, બે કાર નાળામાં ખાબકી નર્મદાના આગમન છતાં કેનાલ નેટવર્કની અપૂર્ણતા અને ક્ષારપ્રવેશનું ગંભીર સંકટ ખાણખનિજની ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટો ગાંધીધામમાં શંકાસ્પદ સી.પી.યુ. તેલનું કૌભાંડ ઉજાગરઃ ઝડપાયેલ હરભમ નો ઈતિહાસ-ભુગોળ ચકાસો : ખાખીનો વહીવટદાર કોણ છે? જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ

ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા

WhatsApp X

ગાંધીધામના આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા અમિત વ્યાસ અને કવયિત્રી એકતા વ્યાસે બેંગલુરૂ સ્થિત આશ્રમની મુલાકાત લઈ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ગુરૂદેવના સાનિધ્યમાં રહી આધ્યાત્મિક આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો હતો. 

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.