કચ્છમાં નિરિક્ષકો બીજી અથવા ૪થી મેના મેળવશે સેન્સ
ગાંધીધામ : ગુજરાતન સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સેન્સ પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે. કચ્છમાં નિરિક્ષકો આગામી બીજી મે અથવા તો ચોથી મેના રોજ બે માથી એક દીવસે સેન્સ પ્રક્રીયા હાથ ધરશે તેવુ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

Comments