Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ એસપીનો ‘કડક’ સંદેશઃ જેનું જેવું કામ, એવું જ એનું ધામ! 

02 October

બદલીના ઓર્ડરમાં ‘લાયકાત’નું પારખું!



ગાંધીધામઃ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં એસપી સાહેબ તેમની આગવી કામગીરી માટે સદાય આમપ્રજાજનો, કર્મઠ અધિકારીઓની વાહવાહીનુ કારણ બનતા હોય છે. દરમ્યાન જ હાલમાં ફરી એસપીશ્રી સાગરબાગમાર દ્વારા એક એવો ઓર્ડર કરવામા આવ્યો છે કે, તેનાથી જાણે કે છુપો સંદેશ એવો વહતો થાય છે કે, જેની જેવી આવડત, જેવી લાયકાત અને જેવું કામ... તેને તેવું જ સ્થાન મળશે!


................

ડી. જી. પટેલ જેવા બાહોશ અધિકારીની યોગ્ય કદર : એટલે જ તેમને સોપી એએચટીયુની નવી સેવા..!

ગાંધીધામ : નવા ઓર્ડરમાં ડી. જી. પટેલ જેવા સક્ષમ અને બાહોશ અધિકારીની તેમની લાયકાત અને કામગીરીની ક્ષમતા મુજબ યોગ્ય જગ્યાએ બદલી કરીને એસપીશ્રીએ સાબિત કરી દીધું છે કે સાચા કામ કરનારાઓને કોઈની ‘વગ‘ની જરૂર નથી પડતી, તેમનું કામ જ તેમને યોગ્ય સ્થાન અપાવે છે.પોલીસ લાઈનમાં ચર્ચા છે કે આ બદલીનો ઓર્ડર નથી, પણ એસપી સાહેબે આપેલું ‘પરફોર્મન્સ રિપોર્ટ કાર્ડ’ છે. 

Comments

COMMENT / REPLY FROM