Trending News
સ્થાનિક સમાચાર

રસ્તો ક્રોસ કરવામાં જીવનું જોખમ

17 October



ભુજ - કચ્છઉદય : મુંદરા રિલોકેશન સાઈટ, મા આશાપુરા સકુલની ચોકડી, તંત્રે સરસ બનાવી છે, પરંતુ વરસાદ બાદ ભુવો પડયો છે તે મોટો ખાડો થઈ ગયેલ છે, જેને પુરવામાં આવ્યો નથી. સામ સામે સાધનો આવી જાય છે, ત્યારે ત્યારે ટૂ-વ્હીલર ગાડી લઈને જનાર વ્યક્તિની ગાડી પલટી મારશે. જેથી જીવલેણ અકસ્માત થવાની સંભાવના છે. હાલમાં જયુબીલી ગ્રાઉન્ડના સ્પીડ બેકરના સફેદપટ્ટાના અભાવે સુખપરના યુવાને જીવ ગુમાવેલ હતો. ત્યારે સવાલ એ થાય છે કે, શું અહીં પણ આવું બનશે પછી તંત્ર દોડશે.
-----

Comments

COMMENT / REPLY FROM