ગાંધીધામમાં શંકાસ્પદ પ્રવાહી પકડાયું….જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર કબ્જે….પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી….
️ગાંધીધામમાં શંકાસ્પદ પ્રવાહી પકડાયું….જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર કબ્જે….પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી….
️ગાંધીધામમાં મકાનમાંથી ૧.૯૪ લાખની ચોરી…. વરસાદી આફત વચ્ચે તસ્કરો કળા કરી ગયા…. ગાંધીધામ પોલીસ હાથ ધરાઈ તપાસ….
️ભુજમાં વીજશોક લાગતા ગાયના મોત….ભુજ વિસ્તારના ધારાસભ્ય બન્યા મદદરૂપ….તંત્રની બેદરકારી સામે પશુમાલિકનો રોષ….
️પ્રભારીમંત્રી અબડાસાની મુલાકાત લીધી…. અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત…. રાહત બચાવ કાર્યની કરી સમીક્ષા…. રાહત બચાવ કાર્ય માટે જરૂરી સૂચનો આપ્યા….
️પવન સાથે વરસાદનો પ્રભાવ ઓસર્યો….રાત્રે સુસવાટા મારતા પવન ફુકાયા….વરસાદે વિરામ લેતા લોકોને હાશકારો…. વહીવટી તંત્ર રાહત કાર્યમાં જાેતરાયું….વીજ પુરવઠો-મોબાઈલ નેટવર્ક ઠપ્પ….
️મુન્દ્રામાં રાત્રે પવન સાથે વરસાદ….સવારે ઉઘાડ નિકળતા હાંસકારો….ભુખી નદી બે કાંઠે વહી….પ૦ જેટલા શ્રમીકોએ અટવાયા….
️મધ્યમ સિંચાઈના ૧પ ડેમો ઓવરફલો….નાની સિંચાઈના ર૧ ડેમો છલકાયા….કચ્છમાં ભારે વરસાદથી પાણી આવક….
️ કચ્છના ૪૪૬ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ….૮૦ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ….કાંઠાળ વિસ્તારમાં વીજ માળખાને નુકશાન….પીજીવીસીએલ કચેરીઓમાં ભરાયા પાણી….
️કચ્છને સૌરાષ્ટ્રથી જાેડતી એસટી સેવા શરૂ….મચ્છુ ડેમનું છોડાતા બસને થઈ હતી અસર….વરસાદના કારણે લોકલ રૂટ પણ પ્રભાવિત….
️લખપતમાં મેઘરાજાની લીલા લહેર….નારાયણ સરોવરનું તળાવ ઓગન્યું…. તળાવને વાજતે ગાજતે વધાવાયું
માછીમારોની બોટો તણાતા નુકશાની….
️ભારે વરસાદના કારણે લોકોનું સ્થળાંતર….લોકોને ભોજન- પાણીની વ્યવસ્થા કરાઈ….સેવાભાવી સંસ્થાઓ તંત્રની મદદે આવી….

Comments
સુનિલ ભાઈ
કરછ મેળા કેરેછે
Mukesh darji
kutch to ahemdabad intercity express metro namo train ne ahemdabad sanand Stop apva mate kutch neno Nagari sanand taluka naliya, madavi,nakhatrana ne passenger time' working with you confirm message up down sarvice gujarat state sanand Ahmedabad
Devliya Dixit Maheshbhai
Good News Paper