નરાધમે બિભત્સવીડીયો પણ બનાવ્યો : પોકસો હેઠળ ગુનો દાખલ
આદિપુરઃ આદિપુર વિસ્તારમાં ૧૭ વર્ષીય સગીર વયની વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચરવા તેમજ તેનો બિભત્સ વીડિયો બનાવી વ્હોટ્સએપ મારફતે મોકલી આપવાના ગંભીર ગુનામાં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મ્દ્ગજી, પોક્સો એક્ટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.