મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો અંજારમાં જિલ્લા ટ્રાફિક પોલીસનું રાત્રિ ચેકિંગ : મોડિફાઇડ લાઇટ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનચાલકો સામે કાર્યવાહી ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું

સામખીયાળીમાં શક-વહેમ રાખી મહિલા પર હુમલો : ગુપ્તાંગમાં મરચું છાંટ્યું :જબરદસ્તી વિડીયો બનાવ્યો 

WhatsApp X

વિકૃતતાની હદ વટાવતી સરમજનક ઘટના

સામખીયાળી (તા. ભચાઉ)ઃ સામખીયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં શક-વહેમના મામલે પરિણીતા પર હુમલો કરી માર માર્યાની ઘટના બની છે. શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતા ફરિયાદન (ઉ.વ.૩૦) ની ફરિયાદ મુજબ, આરોપી કેશીબેન વિનોદભાઈ કોલીએ પોતાના પતિ સાથે વાત કરતી હોવાના શક-વહેમ રાખી ફરિયાદીને ઘરે બોલાવી મોબાઈલ તોડી નાખ્યો હતો અને નીચે પાડી દઈ ગુપ્તાંગમાં મરચાનો પાવડર નાખી માર માર્યો હતો.

૩ મહિલા આરોપીઓ અને લાખાભાઈ કોલીએ ઢીકા-પાટુનો માર મારી મદદગારી કરી હતી, જ્યારે કેશીબેને ધોકા વડે માર મારી મોબાઈલમાં જબરદસ્તી વિડીયો ઉતારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામખીયાળી પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૭૪, ૩૨૪(૪) અને ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.