મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
લાંચ કેસમાં ઝડપાયેલા કોડાયના હેડ કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ ચેમ્બરને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા હારારોપણ કરાયા કચ્છ ઇતિહાસ પરિષદના આજીવન સભ્યોનું સ્નેહમિલન મળ્યું  ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાયું માધાપર લોહાણા મહાજન દ્વરા જલારામ જયંતિ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા

ભુજ આરટીઓ કચેરી ખાતે રજાના દિવસો દરમિયાન પણ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રહેશે

WhatsApp X

ભુજ - કચ્છઉદય : ભુજ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અરજદારોને સાનુકુળતા થાય તે હેતુથી ૨૨/૧૧ રવિવાર, ૨૪/૧૧ મંગળવાર, ૨૮/૧૧ શનિવાર, ૨૯/૧૧ રવિવાર તેમજ ૬/૧૨ રવિવારના દિવસોના કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે, આથી ડ્રાઇવિંગ ટેસ્ટ માંગતા અરજદારો જાહેરરજાના દિવસો માટે અગાઉથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી અત્રેની કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.