Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સપ્તઋષિ જ્યોતિષ સંસ્થાના હોદ્દેદારોની નિમણુક

26 September



ભુજ - કચ્છઉદય : સપ્તઋષિ જ્યોતિષ સંસ્થા ભુજના વર્ષ ૨૦૨૬ માટે નીચે મુજબ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ડો. શશીકાંતભાઈ આચાર્ય, મહામંત્રી અશોકભાઈ માંડલિયા, ઉપપ્રમુખોમાં ડો. પ્રીતિબેન રાજગોર, પ્રતાપભાઈ જોશી, પ્રવીણભાઈ પુરોહિત, બંસીલાલભાઈ રાજપુત, ભાવેશભાઈ શાસ્ત્રી, મંત્રી ક્ષઆનંદભાઈ શાહ, ઝંખનાબેન શર્મા, સહમંત્રી આચાર્ય ગૌરાંગ ગોર, શિવજીભાઈ મોઢ, સંગઠન મંત્રી નર્મદાબેન ગોરસીયા, ખજાનચી વિણાબેન માંડલિયાક્ષ અને સહ ખજાનચી તરીકે હેમાલીબેન વાંઝાની નિમણુક કરવામાં આવી છે તેમ સપ્તઋષિ જ્યોતિષ સંસ્થા ભુજ કચ્છના મંત્રી આનંદભાઈ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
-----

 

Comments

COMMENT / REPLY FROM