Trending News
સ્થાનિક સમાચાર

હાજીપીર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાઈક રેલી નિકળી 

24 September



ભુજ - કચ્છઉદય : રણકાંધીએ સીમાવર્તી વિસ્તાર કચ્છની કોમી એકતાનો પ્રતીક સમા હાજીપીર પોલીસ સ્ટેશનના ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન હેઠળ નીકળી બાઇક રેલી નિકળી હતી. રેલી હાજીપીર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.ડી. ગોહિલના માર્ગદર્શન તળે સેવા સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજીપીર પોલીસ સ્ટાફ, અગ્રણીઓ, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી હાજીપીર પોલીસ સ્ટેશનથી હાજીપીર દરગાહ, ઘડુલી, સાંતલપુર રોડ, અર્ચન ફાટક થઈ પરત પોલીસ સ્ટેશન ખાતે સમાપ્ત થઈ હતી.
-----

Comments

COMMENT / REPLY FROM