લાખોંદ ગામે રામદેવજી મહારાજને નેજો ચડાવાયો
ભુજ તાલુકાના લાખોંદ ગામે રામદેવજી મહારાજને નેજો (ધજા) ચડાવવામાં આવ્યો હતો. સવારે ઠાકર મંદિરથી રામદેવપીર મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી. આ ઉપરાંત જખદાદા (યક્ષ)નો મેળો અને પાંખી પાડવામાં આવી હતી. જખ દાદાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
------------

Comments