Trending News
સ્થાનિક સમાચાર

ગાગોદરમાં પોલીસ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું 

21 September



ગાંધીધામ - કચ્છઉદય : રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત ગાગોદર ગામમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ગાગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જે. હુણ  તથા પોલીસ સ્ટાફના માણસો જીઆરડી જવાનો તથા ગાગોદર તાલુકા પંચાયત સદસ્ય નરેન્દ્રસિંહ રાજપુત, સરપંચ સોનીબેન વાઘેલા, ઉપસરપંચ બાઉબેન ભરવાડ, કર્મચારીઓ તથા યુવાનો, સફાઈ કર્મચારી બહેનોએ ભાગ લીધો હતો. અને સ્વછતા અભિયાન ચલાવી. સ્વરછતા જાળવવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા સંદેશ આપવામાં આવેલ હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM