ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે ઈકોફ્રેન્ડલી ગણપતિનો વર્કશોપ યોજાયો
ભુજ - કચ્છઉદય : ઇન્નરવીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રસિડેન્ટ શારદા ઠક્કરના નેજા હેઠળ વિષ્ણુ ધર્મ સ્કૂલમાં ઈકોફ્રેન્ડલી ગણપતિનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ચેતનાબેન દ્વારા બાળકોને ઈકોફ્રેન્ડલીના ગણપતિ શીખવાડવામાં આવ્યા હતા. બહોળી સખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. પ્રિન્સિપલ ગીતાબેન પણ હાજર રહેલા અને ઇન્નરવીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો તરફથી છોકરાઓને ત્રણ પ્રાઇઝ પણ આપવામાં આવી હતા. ક્લબના પ્રસિડેન્ટ શરદા ઠક્કર, પ્રિયા શોની અને સી.સી. વર્ષા ઠક્કર વગેરે મેમ્બર હાજર રહ્યા હતા. વિષ્ણુ ધર્મ સ્કૂલનો આભાર માન્યો હતો.
----

Comments