Trending News
સ્થાનિક સમાચાર

ભૂષણદાસજી સ્વામિજીએ વ્યસન મુક્ત યુવાધન ૫ર ભાર મુકયો

21 September



ભુજ : સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત શિરોમણી સદગુરૂ વર્ય ધ્યાની સ્વામીના અનુગામી સંત સાહિત્ય આચાર્ય સત્સંગ ભૂષણદાસજીના આગમનથી હરિ ભક્તોમાં ખુશાલી થઈ ગઈ હતી. સ્વામીજી દ્વારા ૫૦૦ જેટલી પધરામણી કરવામા આવેલ. ૨૦ના ઐતિહાસિક હમીરસર તળાવ ખાતે જળજીરની ઉત્સવ ભવ્યને દિવ્યતાથી ઉજવેલ હતો. ત્યારબાદ કતિરા પાર્ટી પ્લોટ ખાતે સત્સંગ અભ્યુદય સભાનુ આયોજન ૪થી ૫ હજાર ભક્તોની હાજરીમાં કરવામાં આવેલ હતું. સાંસદ વિનોદ ચાવડા, વાસણભાઈ આહિર, મીત ઠક્કર, કમલ ગઢવી સહિત મહાનુંભાવોએ પ્રસંગ શોભાવ્યો હતો. બાકી રહી ગયેલી પધરામણી તુરંત થોડા દિવસમાં આવીને કરવાનો સ્વામીજીએ કોલ આપ્યો હતો. સ્વામિજીએ વ્યસન મુક્ત યુવાધનના નિર્માણ પર ખૂબ ભાર મૂક્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM