Trending News
સ્થાનિક સમાચાર

સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભુજ અને રાપર ખાતે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા વૃક્ષારોપણ 

19 September



ભુજ - કચ્છઉદય : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલની હાજરીમાં એન.સી.સીના બાળકો અને પદાધિકારીઓ દ્વારા “એક પેડમાં કે નામ ૩.૦ “ અંતર્ગત  ટપકેશ્વરી રોડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે સેલારી ખાતે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM