કોઠારા ગામની દીકરીએ અમેરિકામાં ચક્ષુદાન કરી અન્યોના જીવનમાં પ્રકાશ પાથર્યો
ભુજ - કચ્છઉદય : દિપાલીબેન દિલીપ દાગા ઉ.વ. ૪૧ (મુળ ગામ કોઠારા) (સાસરા પક્ષે વરાડીયા) કોઠારાના દીનેશભાઇ લાલજી અજાણીની દીકરીનું પોર્ટલેન્ડ અમેરીકા મધ્યે હાર્ટએટકથી અવસાન થતાં પરિવારજનોએ દિપાલીબેનના ચક્ષુનું નેત્રદાન કરી અન્યોના જીવનમાં પ્રકાશ પાથરવાનું મહાન અને પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
-----

Comments