લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મેન્ટલ હોસ્પિટલમાં નાસ્તો અપાયો
ભુજ - કચ્છઉદય : લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા પ્રમુખ રીટાબેન મહેતાના નેજા હેઠળ શ્રાવણના સાતમ-આઠમ પર્વ નિમિત્તે લાયોનેસ સભ્ય બહેનો દ્વારા મેન્ટલ હોસ્પિટલમાં ૩૦ ભાઈ-બહેનોને ભોજનમાં સમોસા અને ગુલાબજાંબુ અપાયા હતા. મંત્રી હર્ષાબેને વ્યવસ્થા સંભાળી હતી. જીજ્ઞાબેન અને તેજલબેને સહયોગ આપ્યો હતો.
-----------

Comments