Trending News

રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે લખપત તાલુકા કોંગ્...

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની ૮૨મી જન્મ જયંતીએ...

ભુજના ટાઉનહોલ ખાતે ‘એલએલડીસી કલાસંગમ ૨૦૨૬’ની ભવ્ય....

કચ્છમાં સપ્ટેમ્બરમાં લેવાનારી સંસ્કૃત અને હિન્દીની...

મહેફિલે બાગ-એ-રસુલ કમિટીની ઈદ જુલશ અંગે મિટીંગ મળી

ગાંધીધામ આઈટી તવાઈ નો રેલો હવે મુંદરા તરફ ફંટાયો :...

ભાવનગર લઠ્ઠાકાંડના કચ્છ કનેક્શનની ચકચાર ખળભળાટઃ  ભ...

માધાપરની સનરાઈઝ સીટીમાં ઘરફોડ ચોરી : બે લાખનો મુદ્...

ભુજના સ્મૃતિવન ખાતે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ નિમિત્ત...

કચ્છ યુનિ ખાતે કાયદા વિભાગમાં ‘લીગલ સર્વિસ ક્લિનિક...

મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ સેમિનાર...

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિતે....

સ્થાનિક સમાચાર

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની ૮૨મી જન્મ જયંતીએ ભુજ કોંગ્રેસ ભવન ખાતે પુષ્પાંજલિ અપાઈ

20 August


જીલ્લા પ્રમુખ વી.કે. હુંબલે હિતેન ધોળકિયા સ્કુલ ભુજ ખાતે વૃક્ષારોપણ કર્યું

ભુજ - કચ્છઉદય : ૨૧મી સદીના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની ૮૨મી જન્મ જયંતિ નિમિતે જીલ્લા કોંગ્રેસ ભવન ભુજ ખાતે રાજીવ ગાંધીજીના તૈલી ચિત્રને હારારોપણ કરી પુષ્પાંજલે અર્પણ કરી હતી.
શ્રી હુંબલે જણાવ્યું હતું કે વડાપ્રધાન રાજીવ ગાંધીનું દેશ માટે યોગદાન તેમજ બલિદાન અને દેશ માટે કરેલા વિકાસકામોનું ભારતના નિર્માણ માટે મહત્વ પૂર્ણ કાર્ય તેમના સમયમાં તેમણે કર્યા તે દેશ આજે પણ યાદ કરે છે. રાજીવજીએ ૧૮ વયે યુવાનોને મત અધિકાર, ભારતમાં ટેલીકોમ્યુનિકેશન ક્રાંતિ, ભારતના આઈટી ક્ષેત્રનો પાયો, પંચાયતી રાજ, ૩૩ % મહિલા અનામત, વિદેશનીતિ, ટેકનોલોજી યુગનો પ્રારંભ સ્વ. રાજીવજીએ ભારત દેશમાં શરૂ કર્યા જેને દેશ આજે પણ યાદ કરે છે. તેમની જન્મ જયંતિ નિમિતે જીલ્લા પ્રમુખ વી.કે. હુંબલે હિતેન ધોળકિયા સ્કુલ ભુજ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું જેમાં શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી તથા તાલુકા પ્રમુખ લાખાજી સોઢા તથા તમામ આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ફન્ટલ - સેલ- ડોપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ કાર્યકર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એવું કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની યાદીએ જણાવ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM