Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

17 August



ભુજ - કચ્છઉદય : ભુજ કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થા દ્વારા સાહિત્ય ગોષ્ટી સાથે શ્રાવણ માસની બેઠક  દિલીપ આચાર્ય અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,  જેમાં ચંદુલાલ ગોર, મગનભાઈ ઠકકર, વિનોદ ગોર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પલ્લવી માણેક, ખુશ્બુ સરવૈયા, અક્ષય મુનશી, રાજેશ સોની વિગેરે સભ્યો હાજર રહ્યા હતા. સંસ્થાની વિવિધ પ્રવૃતિ અંગેની ચર્ચા-વિચારણા કરાઈ હતી. આ પ્રસંગે ઉષા દાવડા, યોગેશ વ્યાસ સહિતના ગ્રુપ સભ્યોની રચનાનુું પઠન કરાયું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM