Trending News

કંડલા-મુંદરા સહિત દેશભરમાં સાફટા કરાર તળે સ્મગલીંગ...

માંડવીના કાળજા કંપાવતા શર્મનાક કાંડમાં ન્યાયનો કડક...

ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે રાપરના ખેડૂત સાથે ૫.૫૫ લ...

રાપર તાલુકાની વિકાસ વાડી પાસે સગીરાને છેડતીનો બનાવ...

ભચાઉના મનફરામાં સિરામિક વેપારીનો આપઘાત

આધોઈ સોપારી કાંડમાં ડીઆરઆઈનો નવો ધડાકો :   ઝોનના ૩...

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

ક્રાઈમ

રાપર તાલુકાની વિકાસ વાડી પાસે સગીરાને છેડતીનો બનાવ : પોકસો હેઠળ ગુનો નોંધાયો

17 August


ગાંધીધામ : રાપર તાલુકાના સપર ગામે વિકાસવાડી સામે જાહેર રોડ પર સગીર વયની કન્યાની છેડતીનો બનાવ બન્યો છે. સપર ખાતે રહેતા ભગવાનજી રતનજી મકવાણા નામના શખ્સે સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં બોલેરો વાહન લઈને તેની પાછળ પાછળ આવી અવારનવાર ગંદા ઈશારા કર્યા હતા. આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૭૮(૨) તથા પોક્સો (POCSO) એક્ટની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી તપાસ હાથ 
ધરાઈ છે.

 

Comments

COMMENT / REPLY FROM