રોયલ ફાઉન્ડેશ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ
ભુજ શહેરની સામાજિક સંસ્થા રોયલ ફાઉન્ડેશન દ્વારા ઇન્દિરાબાઈ કન્યાશાળાની બાળાઓને ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રધ્વજ વિતરણ અને અલ્પાહાર વિતરણ કરવામાં આવ્યો આવ્યું હતું. ઉપરોક્ત તસ્વીરમાં રોયલ ફાઉન્ડેશનના અનવર નોડે બાળાઓ સાથે નજરે પડે છે.
----

Comments