Trending News
સ્થાનિક સમાચાર

ભુજનાં લેખિકા આરતી જોષીનું દ્રિતીય પુસ્તક વિમોચન

30 July



ભુજ - કચ્છઉદય : ગુરૂ પૂર્ણિમાના જીવનનાં પ્રથમ ગુરૂ એમનાં માતા-પિતા નીતાબેન નરેન્દ્રભાઈ પરમારના હસ્તે "ભીનું રણ" લઘુવાર્તા સંગ્રહ દ્રિતીય પુસ્તકનું વિમોચન કરેલ હતું. જીવનની કેળવણી મેં મારા માતા-પિતા પાસેથી મેળવી એમનાં પ્રથમ સ્પર્શે પુસ્તકને વીમોચીત કરતાં જે ખુશી અને આનંદની રેખાઓ એમનાં મુખ પર સ્પષ્ટપણે અનુભવેલ હતા. સાહિત્યને વરેલા આ જીવ લેખનકાર્ય સાથે સાથે નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ બખૂબી ભજવે છે. પરિવારજનો તેમજ સાહિત્યમિત્રોએ અભિનંદન પાઠવેલ હતા.
-----

Comments

COMMENT / REPLY FROM