Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છમાં નશીલાપદાર્થ ની હેરફેર ફરી ઝડપાઈ : લાકડીયા પાસેથી પોષડોડા પાઉડર પકડાયો

29 July




લાકડીયા વિસ્તારમાં આવેલી હોટલમાથી હરીયાણાનો શખ્સ દબોચાયો

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં ફરીથી નશીલાપદાર્થની હેરફેર પકડવવા પામી ગઈ છે. આ અંગે મળતી માહતી અનુસાર લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના સામખીયાળી-રાધનપુર હાઈવે પર શિકારપુર ઓપી નજીક આવેલી ‘શ્રીરામ હરિયાણા ફુડ્‌સ હોટલ’માં પોલીસે દરોડો પાડીને એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ ૮(સી), ૧૫(એ) મુજબ ગુનો નોંધ્યો છે.હોટલના સંચાલક સમુંદરસિંઘ ઓમપ્રકાશ જાટ (ઉ.વ. ૪૮, મૂળ રહે. સોનપત, હરિયાણા / હાલે રહે. લાકડીયા) પાસે અંદાજે ૧૦૭ ગ્રામ પોષડોડા પાઉડર (કિં. રૂ. ૧,૬૦૫/-), ડ્રાઈવિંગ લાયસન્સ અને રેડમી કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૬,૬૦૫/- ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં 
પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


.......

Comments

COMMENT / REPLY FROM