Trending News
સ્થાનિક સમાચાર

રાપર શહેરમાં વરસાદના ઝાપટા

21 July



રાપર - કચ્છઉદય : હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વાગડ વિસ્તારના રાપર શહેર અને આસપાસના ગામોમાં અવાર નવાર વરસાદના ઝાપટા વરસ્યા હતા. તાલુકા મથકે અવાર નવાર ઝાપટાના લીધે પાણી વહી નિકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવણી લાયક વરસાદના પડતાં ખેડૂતોને મુશ્કેલી ઉભી થઈ છે.
----

Comments

COMMENT / REPLY FROM