ભુજ નાગર જ્ઞાતિમાં ધો. ૧૦માં પ્રથમ આવનાર છાત્રનું બહુમાન
ભુજ - કચ્છઉદય : વડનગરા નાગર મંડળ, ભુજ દ્વારા યોજાયેલ ૧૧૦મા વાર્ષિકોત્સવમાં ભુજ નાગર જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવનાર અક્ષ ધૈર્ય છાયાને સ્મારક પુરસ્કાર રૂ. ૬૭૦૦, શિલ્ડ અને ખાસ ગિફ્ટ અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓ લેખક, સંશોધક જગદીશચંદ્ર છાયાના પૌત્ર છે.
----

Comments