Trending News
ક્રાઈમ

ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક ન્ઝ્રમ્નો  સપાટોઃ ક્રેટામાંથી રૂ. ૪.૧૦ લાખનો દારૂ ઝડપાયો

14 July


ગાંધીધામ : પૂર્વ કચ્છ ન્ઝ્રમ્ની ટીમે બાતમીના આધારે ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકના સર્વિસ રોડ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ ક્રેટા કાર નં. ય્ત્ન-૦૮-ઝ્રઝ્ર-૯૮૩૯નો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતાં વિદેશી દારૂની ૧,૭૮૮ બોટલ અને બિયરના ૨૬૪ ટીન સહિત કુલ રૂ. ૪,૧૦,૮૨૦નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂ. ૮ લાખની ક્રેટા કાર સહિત કુલ રૂ. ૧૨,૧૦,૮૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ચાલક તથા તપાસમાં સામે આવનારા અન્ય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Comments

COMMENT / REPLY FROM