Trending News
સ્થાનિક સમાચાર

હરિદ્વારથી હમલા મંજલ યાત્રા કરી આવનારનું સન્માન કરાયું 

09 July



હરીદ્વાર ઉતરાખંડથી હમલા મંજલ બાવા શ્રી દેવા સાહેબ હરીહર આશ્રમ ખાતે પગપાળા કાવડ લઈને ભરતસિંહ જાડેજા સાથે શત્રુભા જાડેજા રણજિતસિંહ જાડેજા, દેવેન્દ્રસિહ ઝાલા છેલ્લા ચાલીસ દિવસની યાત્રા કરીને આવે છે તેઓનું સન્માન કરવામાં આવ્યું નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન તથા રોહા સુમરી સરપંચ નિતીનગીરી તથા પૂર્વ સરપંચ ઇન્દ્રજીતસિંહ વાઢેર રામપર વેકરા ગંગાજી ખાતે આવકાયા હતા. 
------ 

Comments

COMMENT / REPLY FROM