Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં ધાર્મિક દબાણ દૂરઃ તંત્રની  કાર્યવાહીથી સરકારી જમીન કરાઈ મુક્ત

29 June



ગાંધીધામ : કંડલા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો સામે તંત્રની કાર્યવાહી યથાવત્‌ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Comments

COMMENT / REPLY FROM