Trending News
ક્રાઈમ

અંજારમાં સગીરા પર દુષ્કર્મનો ગુનો નોંધાયો

25 June



એક મહિના કરતાં વધુ સમયથી હેરાનગતિનો આક્ષેપ, પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ

ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીના આક્ષેપોને લઈ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ આરોપીએ આશરે એક મહિનો કરતાં વધુ સમય દરમિયાન સગીરાને પરેશાન કરી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. બનાવ અંગે પોલીસએ ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM