Trending News
સ્થાનિક સમાચાર

 ભુજમાં મોહરમને અનુલક્ષી પોલીસ દ્વારા ફુટમાર્ચ  

24 June




આગામી મહોરમના તહેવારને અનુલક્ષી ભુજ શહેરમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને તાજિયાના જુલુસના માર્ગ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝનના પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ ફુટ માર્ચ કરી તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોકોને અનુરોધ કર્યો હતો.
------- 

Comments

COMMENT / REPLY FROM