ભારતીય સેવા મંડળના હોદ્દેદારો નિમાયા
ભુજ - કચ્છઉદય : ભારતીય સેવા મંડળ ભુજની સામાન્ય સભા તાજેતરમાં મળી હતી, જેમાં ટ્રસ્ટી મંડળ તેમજ કારોબારી સભ્યોની નિયુક્તી કરાતા પ્રમુખ તરીકે રશ્મિકાંત બી. પંડયા, ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ એમ. છાયા, મંત્રી અનીલકુમાર સી. ગાંધી, સહમંત્રી આનંદ એ. રાયસોની તેમજ ખજાનચી જયદીપ ડી. સોની તથા કારોબારી સભ્યો તરીકે હિતેન્દ્ર બી. રાવલ, વેલજીભાઇ મચ્છર, એ.કે. શેખ, જગદીશ બી. પંડયા, હિરાલાલ આર. ધાંધા, હંસાબેન મુન્શી, દિવ્યાબેન એ. ગાંધી, જીતેશ આર. મણીઆર, જીજ્ઞાબેન જે. મણીઆર, પ્રતાપ એમ. રૂપારેલ, ભાનુબેન આર. સોનીની નિયુક્તિ કરાઈ હતી.
------

Comments