Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના રાજપર પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત

15 June



ભુજ - કચ્છઉદય : માંડવી તાલુકાના વિરાણી - રાજપર રોડ પર ભેરૈયાથી રાજપર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બન્ને વાહનો વચ્ચે ટક્કર થતા વાહનોમાં નુકશાન સાથે ગાડી રોડ સાઈડમાં આવી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી. સ્થાનીકના લોકો એકત્ર થઈ 
ગયા હતા.

.......

Comments

COMMENT / REPLY FROM