Trending News
સ્થાનિક સમાચાર

ખંડેર પાર્ક સજીવન થઈ જૈવીક પાર્ક બનશે

03 June


મળતી માહિતી મુજબ થોડા જ સમયમાં કચ્છ બાયોડાયવર્સિટી પાર્ક જે લાબા સમયથી ખંડેર અને અવાવરૂ, અસમાજીક તત્ત્વોનો અડો, ઝાડી-ઝાંખરાથી ભેંકાર ભાસતો હતો એ મોટી ઈન્ડસ્ટ્રીઝના સીએસઆર ફંડમાંથી નવલા રંગરૂપ ધારણ કરી જૈવિક પાર્ક બનવા જઈ રહ્યો છે. રોડની સામે આવેલ અન્ય પાર્ક પણ કોઈ મોટા ફાઉન્ડેશનને આપવાની તજવીજ થઈ રહી છે ત્યારે બાજુમાં જ આવેલ પુનિત વન માટે પણ કોઈ ઈન્ડસ્ટ્રી આગળ આવે અને એના સીએસઆર ફંડમાં પુનિત વનની પણ જાળવણી કરે એવી અપેક્ષા પુનિત વન ગ્રુપના લોકો અને સહ સંયોજક ભુપેન્દ્ર મહેતાએ વ્યક્ત કરી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM