Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રતિનિધિઓએ કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી 

02 June



ભુજ - કચ્છઉદય : ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ અનિલભાઈ ગોરના નેતૃત્વમાં ચેમ્બર સાથે સંકળાયેલા વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ કલેકટર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. 
મુલાકાતમાં ભુજ ચેમ્બરના જોઈન્ટ સેક્રેટરી એડવોકેટ સંદીપ શાહ, ઓનરરી સેક્રેટરી હરિભાઈ ગોર, કચ્છ કન્સલ્ટન્ટ એસો.ના પ્રમુખ રમેશભાઈ પિંડોળિયા, જીઆઈડીસી એસો.ના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, કચ્છ એન્જીનીયર આર્કિટેકટસ એસો.ના પ્રમુખ રાજેશભાઈ માણેક, બુલિયન મર્ચન્ટ એસો. પ્રમુખ ભદ્રેશભાઈ દોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 
----

Comments

COMMENT / REPLY FROM