રાષ્ટ્રીય કિસાન પરિષદ કચ્છ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક કરાઈ
ભુજ - કચ્છઉદય : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઈ તોગડીયા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી જયંતીભાઈ પટેલના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ મહામંત્રી શશીકાંત પટેલ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કિસાન હિત માટેનું આયામ પાંખ રાષ્ટ્રીય કિસાન પરિષદના અધ્યક્ષ સી.કે પટેલ ના માર્ઞદર્શન દ્વારા રાષ્ટ્રીય કિસાન પરિષદ કચ્છના મહામંત્રી તરીકે યોગેશભાઈ પોકારની નિમણૂંક આપવામાં આવી છે.
----

Comments