Trending News
ક્રાઈમ

વરસામેડીમાંથી ૪૭પ લિટર શંકાસ્પદ ડીઝલ સીઝ કરાયું

27 May


ગાંધીધામ - કચ્છ ઉદય : ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા ગાંધીનગર દ્વારા થયેલ પરિપત્ર મુજબ આજે ભગવતીબેન વી. ચાવડા, મામલતદાર અંજાર તથા પરેશભાઈ એચ. ધરજિયા નાયબ મામલતદાર, પુરવઠા શાખા, મામલતદાર કચેરી, અંજાર તેમજ પુરવઠા સ્ટાફ સહિતની ટીમ દ્વારા વરસામેડી, તાલુકા અંજારના વરસામેડી ટોલનાકા નજીક આવેલ અનુપ ટ્રાન્સપોર્ટ કંપનીનાં કબજામાં રહેલી અંદાજે ૪૭૫ લિટર ડીઝલનો ગેરકાયદે અને શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM