Trending News
સ્થાનિક સમાચાર

કેરા મંદિરમાં પાટોત્સવ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને ૭૫ હજારનું અનુદાન અપાયું

26 May



ભુજ - કચ્છઉદય : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં કેરા મંદિરે પાટોત્સવ પ્રસંગે મુળ કેરાનાં હાલે મોમ્બાસાવાસી દાતા ઘનશ્યામભાઇ માવજી ટપરિયાએ પુત્ર સ્વ. રાજેશની સ્મૃતિમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં આચાર્ય મહારાજ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામિનાં હસ્તે ભુજની માનવજ્યોત સંસ્થાને રુ. ૭૫૦૦૦ નું અનુદાન અપાયું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM