Trending News
સ્થાનિક સમાચાર

સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનના બીજા દિવસે રમાયેલ મેચના ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા

05 May




ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૪’ તારીખ ૩ મેથી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં ૪૦૦થી વધુ ટીમોએ ભાગ લીધેલ છે. બીજા દિવસે મેચો રમાઈ હતી. મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો દિનેશભાઈ ઠક્કર, જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મનીષાબેન વેલાણી, હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ, અલ્પેશ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ કાગી, પ્રકાશભાઈ મહેશ્વરી, ધવલરાજ સોલંકી, દિપકભાઈ ડાંગર, નિલયભાઈ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ રબારી, વિરમભાઈ આહિર, દિપકભાઈ સીજુ વગેરે હાજર રહ્યા હતા.
---------

Comments

COMMENT / REPLY FROM