ગાંધીધામ સહિત અંજાર-ભુજ હાઈવેના અમુક પંપો પર ડિઝલની ઘટ્ટનું સંકટ - વ્યવસ્થાની ખામી કે કૃત્રિમ આપત્તિ?
ડીઝલની તીવ્ર અછતની બૂમરાડ : સત્ય શું? તંત્ર તપાસે?
- સગ્રહાખોરી કે ગેરરીતીઓ ચલાવી લેવામાં નહી આવે, ચોકકસથી તપાસ કરાવી કાર્યવાહી કરીશું:ડો. આનંદ પટેલ (કચ્છ કલેકટરશ્રી)કોઈ પણ પ્રકારની આ સંદર્ભે જરૂરથી કારણો
- જાણી સંકલન સાધી ઈંધણ રાબેતામુજબ મળતો રહે તે દીશામાં પ્રયાસ કરીશુ : શ્રી હાશ્મી (જિલ્લા પુરવઠા અધિકારી)
- અમારી પાસે હજુ સુધી કોઈ ફરીયાદ આવી નથી, છતા ચકાસણી કરાવી યોગ્ય થવા પ્રયત્નો હાથ ધરીશું : શ્રી જાવેદ સીંધી (મામતલદારશ્રી ગાંધીધામ)
એમએચઓની આડમાં બાયોડિઝલ-મિક્ષઓઈલના અડ્ડા ધરાવતી અમિત ટોળકી પણ ડિઝલ અછતનું છે મોટું કારણઅમુક ભ્રષ્ટ મંડળીવાળા પંપોના બાયોડીઝલ-મિક્ષ ઓઈલના વેપલા આમપ્રજાજનો-સરકારને માટે છે બેવડા ફટકારૂપ
ગાંધીધામ : કચ્છમાં ફરીથી ડીજલની જ અછત સામે આવવા પામી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, યુદ્ધ પહેલા જે અમુક ભ્રષ્ટ મંડળીવાળાઓ સિન્ડીકેટ બનાવી અને ઈરાનથી બાયોડીઝલ-એમએચઓની આડમાં મંગાવતા હતા તે ચાલુ હતા ત્યારે પણ પ્રજાને-સરકારને નુકસાન રૂપ બન્યા અને હવે યુદ્ધ બાદ બંધ થઈ ગયા છે તો પણ સરકાર-આમપ્રજાને બાધારૂપ જ બની રહ્યા છે. હાલમાં જે રીટેલર્સ પર ડીઝલની અછત દેખાય છે તેનું એક કારણ એ પણ છે કે અમુક મંડળી સંચાલિત આવા પંપો બંધ થતા આ વાહનોનું ભારણ રીટેલર્સ તરફ ખુબ વધી જવા પામ્યું છે. ગેરકાયદેસર બાયો-ડીઝલ પંપોની અસર અને રિટેલર્સ પર વધતું ભારણ પણ આ સમસ્યાનુ મોટુ કારણ છે. યુદ્ધ પહેલાં અનેક મંડળીના પંર્ધા પર 'બાયો-ડીઝલ”, “મિક્સ ઓઈલ” કે “એમ.એચ.ઓ.”(સાઁ) ના નામે હાઈડ્રો કાર્બનનો જથ્થો વેચાતો હતો, જે વાસ્તવમાં સરકાર માટે આર્થિક રીતે નુકસાનકારક હતો. હાલમાં યુદ્ધની સ્થિતિને કારણે આ પ્રકારના ભેળસેળિયા ઈપણનો પુરવઠો બંધ થતાં, આવા ગેરકાયદેસર પંપો બંધ થઈ ગયા છે. પરિણામે, જે ટ્રાન્સપોર્ટર્સ અગાઉ ત્યાંથી ઈંપણ લેતા હતા, તેમનો તમામ ભાર હવે અધિકૃત રિટેલર પંપો પર વળ્યો છે. આ મંડળી સંચાલકો અગાઉ સસ્તું અને નબળું ઈપણ વેચીને તિજોરીને નુકસાન પહોંચાડતા હતા અને હવે મુશ્કેલીના સમયે મેદાન છોડી દેતા સામાન્ય પ્રજા અને સરકાર બંને માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. |
|
ડિઝલની અછત અને કાળાબજાર રોકવા કડક સૂચના આપો
કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામાં પુરવઠા
સમીક્ષા બેઠક યોજાય : નહી તો સંગ્રહખોરો બધી વ્યવસ્થાઓ વેરવિખેર કરી દેશે ૮-અ ના ઉત્તારાના આધારે આપવો જોઈએ : તો અમુક બની બેઠેલા ખેડુતો દ્વારા થતી કાળા બજારી આપોઆપ 1 અટકી જશે : 'એક માલિક, એક વાર' નો સિદ્ધાંત અમલી બનશે અને જથ્થાના આડેધડ વિતરણા પર બ્રેક લાગશે ગાંધીધામ : કચ્છના પ્રજાભિમુખ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પુરવઠા અધિકારી, સંલગ્ન વિભાગો અને પેટ્રોલ ૫૫ રિટેલર્સ | એસોસિએશનના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક વેળાસર પોજે તે જરૂરી બની રહ્યુ છે. આ બેઠકમાં મુખ્યત્વે બે ગંભીર મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવે તે આવકાર્ય બની રહેશે. સૌ પ્રથમ તો અમુક ખેડૂતોના નામે થતી સંગ્રહખોરી અને કાળાબજાર | પર અંકુશ લાવવો પડશે. વર્તમાન યુદ્ધની વૈશ્વિક સ્થિતિને કારણે ડીઝલના જથ્થામાં જે 'કોટા' ફિક્સ કરવામાં આવ્યા છે, તેનો દુરુપયોગ રોકવા ! માટે સૌ પ્રથમ છટકબારી રોકવી પડશે. સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી પ્રાથમિક્તાનો લાભ લઈ, અમુક તત્વો તે પ્રાથમિકતા અને । આપી અને નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. ચર્ચા મુજબ, રિટેલર્સ દ્વારા ખેડૂતોને અપાતો આ જથ્થો માત્ર ૭/૧૨ ના ઉતારાને બદલે ૮-અ કવોટામાં વધુ જથ્થો મેળવીને ઊંચા ભાવે પેટા-વેચાણ (કાળાબજાર) કરતા હોવાનું પર છે. બાબતે કલેકટરશ્રીએ સૂચનો ના ઉતારાના આધારે આપવો જોઈએ. આનાથી એક જ માલિક એકથી વધુ વખત જથ્થો મેળવી સંગ્રહખોરી ન કરી શકે તેની ખાતરી કરી શકાશે.. । આ ઉપરાંત ખેડૂતોને મળેલો જથ્થો તેમના ખેતીકામ માટે જ વપરાય અને તેનો વ્યાપારિક હેતુ માટે ઉપયોગ ન થાય તે માટે 'નેમ આધારિત । અંકુશ પ્રણાલી વિચારવી આવશ્યક છે. |
|
સંગ્રહખોરી અને કાળાબજાર: વિકાસના દુશ્મન બાયો-ડિઝલના નામે ચાલતું ભ્રષ્ટાચારનું 'મિસિંગ'
માં કરવા માટે અગ્રીમતા સાદે છે. પામ ઉછીને સ્વયુક Fooટર જેટલો જથ્થો મેળવીને તેનું ફળ બજાર કરે છે. આ પડત'ના સ્વાસ્વચિબરી છછછછછછે તેવી છે. તબે કાર / પૂર ને લાઠો 6-4 ના ઉતારા મુજબ જમો આજે શિવિતા પુછવામાં જેને-જૂથ બુ િભ યુદ્ધની સ્થિતિ સર્જાતા જ કળિત ‘મંડળી સંચાલિત પંપો જે રીતે ગાયબ થયા છે, કે મ છતા કરે સે કે યાત્યાર સુધી ત્યાં મું બેઝ તૈલાતો હતો એમ કોરા નો અને લાઈડ્રો કર્બન જેવા નામ છઠળ ળષિય ખાય-ડઝની બ્રુભવવાનું પાણી હતી.સક્કર પિતી, સણા હવે જયારે તેની પુર્વડી બંધ થયો ત્યારે બધું ભાર અધિકૃત ક્લર પૈ પર આપી ૫૫ સ્વચિનિવૃળે છે કે ઘેરા કંપાનું વંચાણ જ્યારે બંધ થાય છે ત્યારે જ તંત્રને ખબર પડે છે કે સાચી માંગે કેટથી હતો. |
ગાંધીધામઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધીધામમાં ફરી એકવાર ઈપણની કટોકટી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ડીઝલનો જથ્થો ખૂટી ૫ ડતા વાહનચાલકો અને ટ્રાન્સ ોર્ટરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગાંધીધામ શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર આજે વહેલી સવારથી જ ડીઝલની ઘર્મનો માહોલ જોવા મળ્યો હતો. સ્વષપામમાં આવેલા બીએમ હું `ટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે બપોરથી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. તો
વળી બીજીતરફ શહેરમાં આવેલાખાનગી પંપોમાં રોટરી સર્કલ પાસે આવેલ રિલાયન્સ પંપ અને બી એમ પંપની સામે જ આવેલા
નાયરાના પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ જતાં નો સ્ટોક જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનો બળાપો શહેરીજનો ઠાલવી રહ્યા છે. જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે, ડીઝલની કાગારોળ માત્ર ગાંધીધામ જ નહી પણ અંજાર-ભુજ હાઈવે પર આવેલા અમુક પેટ્રોલ પંપો પર પણ ગઈકાલે સાંજથી જ ડીઝલની અછત વર્તાઈ રહી છે. હાઈવે પરથી પસાર થતા માલવાહક વાહનોના ચાલકો ડીઝલ માટે એક પંપથી બીજા પંપે ભટકી
રહ્યા હતા જેના કારણે પરિવહન વ્યવહાર પર પણ માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હાશ્મીનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યુ હતુ કે, આવી કોઈ મોટી ફરી શ્રી ફરયાદ તે વજુ સુધી ખાને નથી આવી, ઉપરંત પણ જો આ સ્થિતી કયાંય સર્જાઈ હશે તો તેના તેની ચકાસણી કરી જરૂરથી ઘટતું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવો વિશ્વાસ તેઓએ દર્શાવ હતો. તો વળી બીજીતરફ આ ગંભીર ૫ રિસ્થિતિ અંગે જ્યારે ગાંધીધામ મામલતદારશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હાલ સુધી તંત્ર પાસે ઈંપણની કે,
અછત અંગે કોઈ સત્તાવાર ફરિયાદ પહોંચી નથી. તેમ છતાં, નાયબ પુરવઠા વિભાગ (જથ્થા વિભાગ) મારફતે તાત્કાલિક તપાસ કરાવવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યુ હતુ. હાલ તો ડીઝલની આ અછતને કારણે સ્થાનિક ખેડૂતો, ઉદ્યોગકારો અને સામાન્ય જનતામાં ચિંતા વ્યાપી છે. તંત્ર વહેલી તકે આ મામલે હસ્તક્ષેપ કરી પુરવઠો પૂર્વવત કરે તે જ સમયને તકાબની રહ્યો છે. કચ્છનું ગાંધીધામ માત્ર એક શહેર નથી, પરંતુ એશિયાના પ્રતિષ્ઠિત કંડલા અને મુંદ્રા બંદર સાથે બંદર સાથે જોડાયેલું
એક વિશાળ ટ્રાન્સપોર્ટ હબ છે. જ્યારે આવા મહત્વના ઔદ્યોગિક કેન્દ્રમાં ડીઝલ નથી' ના નથી' ના પાટિયા છેતા હોય ત્યારે તે માત્ર વાહનચાલકોની પરેશાની નહીં, પણ અર્થતંત્રની ગતિ રૂપાવાના સંકેત છે.? જો સમયસર સમયસર પગલાં નહીં લેવાય, તો આ છપષ્ણની તંગી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને થંભાવી દેશે, જેની સીધી અસર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પડશે. તંત્રએ હવે માત્ર 'ફરિયાદ આવે પડશે. તેની રાહ' જોવાને બદલે ‘પ્રો-એક્ટિવ થઈને મેદાનમાં ઉતરવું

Comments