ભુજના પાંચ નાકા અને છઠ્ઠીબારી પાસે મતદાન લોકજાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભુજની છઠ્ઠીબારી પાસે મતદારોને જાગૃતિ માટે કાર્યક્રમ સંસ્કૃત પાઠશાળા, હાટકેશ સેવા મંડળ, અંબિકા મહિલા મંડળ, માજી હોમગાર્ડ પરિવાર દ્વારા જયશ્રીબેન હાથીના વડપણ હેઠળ યોજાયેલ હતો. આ પ્રસંગે આશિષ વૈદ્ય, વિભાકરભાઈ અંતાણી, હરેશભાઈ જોશી, દર્શનાબેન મુનશી, આશાબેન સ્વાદીયા અને દર્શનાબેન વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા એવું વત્સલાબેન શુક્લએ જણાવ્યું હતું.
--------

Comments