Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં જુની રાવલવાડી મિત્ર મંડળ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું 

24 April



ભુજ-કચ્છઉદય : જુની રાવલવાડી મિત્ર મંડળ દ્વારા પ્રથમ વખત ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ મધ્યે અખિલ કચ્છ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ આંબેડકર રપ-ર૦ર૬ું આયોજન કરવામાં આવ્યું હતું. જૂર્નામેન્ટ ભારતના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ની ૧૪ એપ્રીલ ૧૩પ્મી જન્મજયંતીના દિને વિનોદ ચાવડા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી. કચ્છ મેઘવાડ સમાજની કુલ ૩ર ટીમોએ ભાગ લીધો હતો. તા. ર૩-૪ના ફાઈનલમાં અલખ નિરજન બળદિયા અને હંશનિર્વાણ પ્રાગપર ફાઈનલ વિજેતા થઈ ખુુશીની લાગણી વ્યક્ત કરી હતી. પ્રમુખ લલીત બુચીયા, પ્રમુખ મોહનભાઈ મહેશ્વરી, પ્રમુખ અનુ. જા.ભાજપા રવિલાલ નામોરી, સરપંચ શિવજીભાઈ મંગરીયા અને રાજકીય, સામાજીક તેમજ અઢારે વર્ણના મહાનુભાવો દ્વારા સન્માનીત કરાયા હતા. રાવલવાડી મિત્ર મંડળના મુખ્ય આયોજક ગાગજી બુચીયા, નરોતમ મહેશ્વરી, મહેશ બુચીયા, વિનોદ મેરીયા, દિપક સીજુ, જેન્તી પાયણ, ગોવિંદ કન્નર, ચંદુલાલ હરેશભાઈ તેમજ નારાણ બળગા દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ બાદ આભારવિધિ દિપક સીજુ દ્વારા કરવામાં આવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM