લાકડીયા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું
ગાંધીધામ - કચ્છઉદય : આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને કાયદો - વ્યવસ્થા જાળવવા માટે લાકડીયા પોલીસ દ્વારા પીઆઇ સી.એસ. કુગસીયાના વડપણ હેઠળ લાકડીયા, શિવલખા, વસવટવા, ઘરાણા, કટારીયા, રાજણસર, ચાંદ્રોડી સહિતના ગામોમાં ફુટ પેટ્રોલીંગ કરવામા આવ્યું હતું જેમાં પોલીસ તથા જીઆરડીના જવાનો જોડાયા હતા.
------------

Comments