Trending News
રાજકારણ સમાચાર

કચ્છ જિલ્લા ખર્ચ ઓબ્ઝર્વર તરીકે તરાલ ફ્રેડા રમેશભાઇની નિમણૂક

23 April


ભુજ - કચ્છઉદય : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત કચ્છ  જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને નગરપાલિકા તથા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ખર્ચ ઓબ્ઝર્વર તરાલ ફ્રેડા રમેશભાઇ, સહાયક રાજ્યવેરા કમિશ્નર, સહાયક રાજ્યવેરા કમિશ્નરની કચેરી, અમદાવાદની નિમણૂંક કરવામાં આવી છે.
ખર્ચ ઓબ્ઝર્વર તરાલ ફ્રેડા રમેશભાઇનો મોબાઈલ નંબર ૯૬૦૧૬ ૧૨૪૮૫ છે. ખર્ચ ઓબ્ઝર્વરના  લાયઝન અધિકારી તરીકે શ્રી નરેન્દ્રકુમાર માકાસણા, રાજ્યવેરા અધિકારી, સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરી, ભુજ, મોબાઇલ નંબર. ૯૭૨૭૬ ૧૫૮૧૫ તથા મદદનીશ લાયઝન અધિકારી તરીકે તસ્લીમ સુમરા, રાજ્ય વેરા નિરીક્ષક, સહાયક રાજ્ય વેરા કમિશ્નરીની કચેરી, ભુજ, મોબાઇલ નંબર ૯૯૦૪૧ ૨૩૦૪૬ રહેશે .
--------------

Comments

COMMENT / REPLY FROM