Trending News
શિક્ષણ સમાચાર

શિક્ષા હી જીવન હૈ : પ્રભાત પબ્લિક સ્કૂલનો સૂત્ર

21 April



આ શાળા બાળકોના સર્વાંગી વિકાસને અનુરૂપ થઈને શાળાઓમાં અનેક કાર્ય કરે છે શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે ધ્યાનમાં લઈને શાળા તે કાર્યરત છે બાળકો શિક્ષકો સાથે તન્મયતાથી વાતચીત કરી શકે છે ખુલ્લા મને નિખાલસતાથી પોતાના પ્રશ્નો ઉકેલી શકે છે આ રીતે આ વિદ્યાલય પ્રભાત પબ્લિક સ્કૂલ સેક્ટર સાત ગાંધીધામમાં કાર્ય કરે છે



ગાંધીધામ : પ્રભાત પબ્લિક સ્કૂલ અંગ્રેજી ઓર હિન્દી માધ્યમ જે શ્રી રામદેવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે સેક્ટર- ૭ ગાંધીધામમાં હાઇસ્કુલ ૨૦૦૬થી કાર્યરત છે ત્યાં નર્સરીથી લઈને દસમા ધોરણ સુધી શિક્ષા આપવામાં આવે છે મુખ્ય બાબત એ છે કે આ વિદ્યાલયમાં એફઆરસી લેટરના ફીશ અનુસાર ૩૦% ઓછી ફીસ લઈને બાળકોને ભણાવી તેમનું ભવિષ્ય બનાવે છે.વિદ્યાલય પ્રાણ સીસીટીવીના નિરીક્ષણમાં છે પુસ્તકાલય આધુનિક કમ્પ્યુટર પ્રયોગશાળા વેનની આવાગમનની સુવિધાઓ આ શાળા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજે છે તેથી બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈને રમતગમત કાર્ડ મેકિંગ રંગોલી કોમ્પિટિશન નિબંધ પ્રતિયોગિતા અલગ અલગ તહેવારોને ધ્યાને લઈ અલગ અલગ કાર્યક્રમો યોજે છે તેથી બાળકોમાં સર સંભાવના કેળવણી થાય અને અંધપુરા વસ્ત દરમિયાન બાળકોને વાર્ષિકોષોમાં પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના પારિતોષિક આપી તેમને ઉત્સાહિત કરવામાં આવે છે.આ શાળાનું સૂચન છે કે શિક્ષા હી જીવન હૈ.





 

Comments

COMMENT / REPLY FROM