Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ગણેશનગર ટાવર કોલોનીના નાગરિકો ભાજપનો બહિષ્કાર કરશે

17 April


ભુજ-કચ્છઉદય : ભુજમાં વોર્ડ નંબર આઠમાં આવેલા ગણેશનગર ટાવર કોલોનીના કેટલાક નાગરિકોએ આ વિસ્તારની વર્ષોથી નહીં ઉકેલાતી સમસ્યાઓથી અકળાઈ અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યાનું જણાવ્યું છે. આ વિસ્તારના નાગરિકોએ જણાવ્યું છે કે, છેલ્લા ૧૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે પરંતુ આ વિસ્તારમાં રોડ લાઈટ અને ગટરના ઠેકાણા નથી. રસ્તા પર ઠેર ઠેર ગટર ઉભરાય છે. 
-----------

Comments

COMMENT / REPLY FROM