ભુજોડી પુલ પાસે ખુલ્લા પ્લોટમાં આગ
ભુજ-કચ્છઉદય : ફાયર બ્રિગેડને પોલીસ કંટ્રોલથી કોલ આવતા ગડા પાટીયા નજીક ભુજોડી પુલ પાસે એસઓએસ સંસ્થા ગેટ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં આગ લાગેલ છે જેની જાણ તથા ભુજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં મામદ જત, યશપાલસિંહ વાઘેલા, હીરજીભાઈ ખાભલીયા તથા ટ્રેનિંગ સ્ટાફ જોડાયા હતાં.
-----

Comments