Trending News
સ્થાનિક સમાચાર

સાયકલનું લાયસન્સ

08 April



એક જમાનો એવો પણ હતો કેે સાયકલ એ એક લક્ઝરી હતી. તે અમુક લોકો પાસે જ હતી અને ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું હતું. ફી ભરવી પડતી, નિયમોનું પાલન કરવું પડતું, રિન્યુ કરવું પડતું. સાયકલ હોવું એ સુખી લોકોની નિશાની હતી.
------------

Comments

COMMENT / REPLY FROM