Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં જર્જરિત બિલ્ડીંગનું ડિમોલેશન શરૂ, માલિક દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

02 April



ગાંધીધામઃ ગાંધીધામના મેઈન બજાર વિસ્તારમાં પ્લોટ નંબર ૨૬૬ ખાતે આવેલ હોટેલ સાંઈ સાગર વાળી બિલ્ડીંગ (હોટેલ શિવ પાસે) જર્જરિત હાલતમાં હોવાને કારણે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. મનપાની સૂચના અનુસાર આજે માલિક દ્વારા બિલ્ડીંગનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.મનપા દ્વારા શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડીંગ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવી તમામ બિલ્ડીંગનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચનાઓ 
આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો મનપા દ્વારા સીધી ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે
.

Comments

COMMENT / REPLY FROM